સામાન્ય વહીવટી શાખા
શ્રી પ્રણવ પારેખ
મુખ્ય અધિકારી (નગરપાલિકા કચેરીના વહીવટી વડા)
૯૪૨૯૧૦૯૬૦૯
સત્તાઓ:-
૧. પ્રમુખના નિયંત્રણ, માર્ગદર્શન અને દેખરેખને આધિન રહીને, નગરપાલિકાના નાણાંકીય અને કારોબારી તંત્ર ઉપર દેખરેખ રાખશે.અને આ અધિનિયમથી અથવા તે હેઠળ તેમના ઉ૫ર નાંખવામાં આવે તેવી ફરજો બજાવશે અથવા તેને મળે તેવી અથવા સોંપવામાં આવે તેવી સત્તા વાપરશે.
૨. નગરપાલિકાના તમામ નિર્ણયો અથવા ઠરાવોને અમલમાં લાવવા માટે પગલાં લેશે.
૩. નગરપાલિકાના હિસાબો અને રજીસ્ટરો રખાવશે અને દેખરેખ રખાવશે.
૪. નગરપાલિકાના હુકમોને આધિન રહીને, ઓડિટરે દર્શાવેલી કોઇ અનિયમિતતા દૂર કરવા માટે ઝડપી પગલાં લેશે.
૫. અંદાજપત્ર તૈયાર કરશે અને તે કારોબારી સમિતિને સાદર કરશે.
૬. નગરપાલિકાના નાણાં તથા મિલ્કતને લગતાં કપટ, ઉચાપત, ચોરી અથવા નુકશાનના તમામ કેસોના રીપોર્ટ પ્રમુખ અને સબંધિત સમિતિને કરશે.
૭. નગરપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓના કાર્યો અને કાર્યવાહીઓ ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખશે.
૮. આ અધિનિયમ હેઠળ કરેલા નિયમો, ઉપ-નિયમો અને સામાન્ય અથવા ખાસ હુકમોને આધિન રહીને, નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓના સંબંધમાં પગાર, ભથ્થાં, રજા અને બીજા લાભો સંબંધી તમામ પ્રશ્નોનો નિર્ણય કરશે.
૯. કલેકટર અથવા કલેકટર આ અર્થે વખતોવખત નીમે તેવા બીજા અધિકારીને, નગરપાલિકાની કોઇ પણ બેઠકમાં પસાર કરેલ દરેક ઠરાવની નકલ પૂરી પાડશે.
૧૦. મુખ્ય અધિકારી, નિયામકની પૂર્વમંજુરીથી, કોઇ નગરપાલિકા અધિકારી અથવા કર્મચારીને પોતાની સત્તા અથવા ફરજો સોંપી શકશે.પરંતુ આવી સોંપણી, નિયામક ઠરાવે તેવી મર્યાદાઓ હોય તો તેને અને મુખ્ય અધિકારીના નિયંત્રણ અને સુધારાને આધિન રહેશે.
સત્તાઓ:-
૧. વહીવટી શાખાને લગતી તમામ સરકારી પત્ર વ્યવહાર, સામાન્ય સભા, કારોબારી, વહીવટી તપાસણી, સમગ્ર સભાપ્રોસીડીંગ, એસ્ટાબ્લિશમેંટ વિગેરે ની કામગીરી, જન સેવા કેન્દ્ર લગતી કામગીરી, પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીના આદેશ અન્વયેની કામગીરી, લીગલને લગતી કામગીરી.
૨. ગુમાસ્તા ધારા ઇંસ્પેસક્ટર તરીકે બોમ્બે શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ અન્વયે દુકાનો, સંસ્થાઓની નોંધણી, દેખરેખ, તપાસ વિગેરે સદર એકટ નીચે કરવાની થતી તમામ કામગીરી.
વિનયભાઇ એન. રાઠોડ | પટાવાળા | ૯૬૬૨૭૭૫૮૬૦ |
અવિનાશ કડીયા
ઓફીસ સુપ્રી.
મો. ૯૪૨૮૭૭૪૩૪૪
અન્ય શાખાઓ

સત્તાઓ
૧. આરોગ્ય,ફાયર બ્રિગેડ,જન્મ મરણ,લગ્ન નોધણી,માર્કેટ,ફુડ ઇંસ્પેક્ટર લગતી તમામ કામગીરી તથા લાઇટ શાખાની કામગીરી, શહેરની સફાઇને લગતી કામગીરી,સેનેટરી શાખાને લગતી તમામ કામગીરી, સ્ટોક પત્રક અને હીસ્ટ્રીશીટ લખવાની કામગીરી,
સુનિલ જી. રાજપુરોહિત | સેનેટરી ઇસ્પેકટર | ૯૫૫૮૬૧૪૧૯૪ |
નિલેશ પટેલ | સમાજ સંગઠક | ૯૪૨૯૬૬૧૭૮૩ |
ધર્મેશ પટેલ | રોજમદાર ક્લાર્ક | ૯૬૬૨૩૪૬૭૨૯ |
મ. રફીક શેખ | સહાયક ક્લાર્ક | |
એમ. ડી. ચૌહાણ | પટાવાળા (મુકાદમ) | |
ડી. એસ. ચમાર | માળી (ડ્રાયવર) |
સેનેટરી વિભાગ

સત્તાઓ
૧. એસ.જે.એસ.આર.વાય. યોજના હેઠળ લાભાર્થીઓને શોધી તેઓને ધંધા માટે લોન આપવાની તથા તાલીમવર્ગો મંજુર કરાવી ચાલુ કરાવી તેની ઉપર દેખરેખની કામગીરી.
ધર્મેશ પટેલ | સમાજ સંગઠક | ૯૪૨૯૭૫૩૪૩૨ |
વૈશાલી ત્રિવેદી | સમાજ સંગઠક | ૯૪૦૯૩૬૨૫૧૧ |
નવિન પ્રણામી | સમાજ સંગઠક | ૯૪૦૯૩૬૨૧૪૪ |
પ્રિયંકાન્ત પંડયા | સમાજ સંગઠક | ૯૪૦૮૫૯૧૬૮૪ |
સમાજ સંગઠક વિભાગ

સત્તાઓ
૧. વેરા વસુલાતની કામગીરી,કોમ્પ્યુટર ઉપર તમામ વોર્ડના બીલ અને નોટીસ કાઢવાની કામગીરી, માસિક ત્રિમાસિક અને વાર્ષિક પત્રકોની કામગીરી
કુંજન એચ. ચૌધરી | વસુલાત અધિકારી | ૯૮૯૮૦૧૦૧૦૭ |
જૈમિન પટેલ | સહાયક કલાર્ક | ૯૬૬૨૩૩૦૦૨૯ |
સંકેત ભાવસાર | સહાયક કલાર્ક | ૮૮૬૬૫૬૪૬૫૭ |
ધર્મેન્દ્રભાઇ ભાવસાર | પટાવાળા | ૯૭૨૭૮૧૬૩૭૦ |
એમ. એમ. સાબલીયા | પટાવાળા | ૯૫૫૮૮૭૩૫૪૪ |
વિશાલ ભાવસાર | ૯૮૯૮૧૬૮૭૫૪ |
વસુલાત (ટેક્સ)
વિભાગ

સત્તાઓ
૧. એડવાંસ,ગ્રાંટ અને લોન રજીસ્ટર નિભાવવાની કામગીરી,પગાર બીલો,પેંશન,ગ્રેજ્યુટી,જી.પી.ફંડના હિસાબો,સરકારી ટપાલના જવાબો,જમા ખર્ચની ખાતાવહી,ડિપોઝીટ રજીસ્ટર,રોજમેળ નીભાવણી કામ.
સકીલરજા એમ. દધાલીયાવાલા | ઈ.ચા. એકાઉન્ટન્ટ | ૯૯૯૮૮૨૫૬૫૦ |
નિલમ ભોઈ | સહાયક ક્લાર્ક | ૮૪૬૦૭૯૨૭૫૮ |
મોઇન મલેક | સહાયક કલાર્ક | ૯૫૫૮૪૫૩૬૧૧ |
જી. કે. વણકર | પટાવાળા | ૯૫૮૬૦૨૫૫૮૫ |
હિસાબી એકાઉન્ટ
વિભાગ

સત્તાઓ
૧. માહિતી અધિકાર નિયમ મુજબ આવતી અરજીઓ ના જવાબ આપવા ની કામગીરી, ફાયર બ્રિગેડના કર્મચારીઓને કામની વહેચણી,વાહનો રીપેરીંગ,કુદરતી આપત્તિ સમયેની કામગીરી
દિવ્યાંગ ભટ્ટ | ફાયર ઓફિસર | ૯૪૨૭૬૯૮૯૪૭ |
પંકજભાઇ કડીયા | ફાયર કલાર્ક | ૯૩૭૬૯૨૦૪૧૩ |
ભાવેશ પટેલ | ડ્રાયવર | ૯૭૨૬૦૭૭૪૧૬ |
વાય. એ. જમાદાર | ફાયરમેન | ૯૬૩૮૮૦૨૯૦૬ |
કમલ પટેલ | ફાયરમેન | ૯૭૧૪૩૩૮૨૦૨ |
ફાયર તથા વાહન વ્યવહાર વિભાગ

સત્તાઓ
૧. વોટર વર્કસના લીકેજ,કનેકશન આપવા તથા પંપીંગ સ્ટેશન ઉપર સુપરવીઝન ની કામગીરી,વોટર વર્કસ.
૨. બાંધકામ શાખાના કર્મચારીઓને સોંપવામાં આવેલ કામગીરી ઉપર દેખરેખ, સરકારશ્રી ધ્વારા મળતી ગ્રાંટો તેમજ સ્વભંડોળમાંથી જાહેર સમગ્ર સભા ધ્વારા નકકી કરેલ જાહેર સુવિધા માટેના બાંધકામોના અંદાજો તૈયાર કરાવી તાંત્રીક મંજુરી મેળવવી, ટેન્ડરો તૈયાર કરાવી ઇજારો સોંપવા માટેની કાર્યવાહી, દર મહિને પ્રગતિ અહેવાલ સરકારશ્રીમાં રજુ કરવા, નગરપાલિકા વિસ્તારના બાંધકામો તેમજ ભૂગર્ભ ગટરને લગતી કામગીરી, ચીફ ઓફીસરશ્રીના આદેશ મુજબ ન્યાયની કોર્ટમાં દાવા ફરીયાદ દાખલ કરવા.
૩. બાંધકામ પરવાનગી મેળવવા માટે આવતી અરજીઓની ચકાસણી કરી સ્થળ તપાસ કરી બાંધકામ પરવાનગીના જરૂરી અભિપ્રાયો આપવા. કંપલીશન સર્ટી. મેળવવા આવતી અરજીઓની ચકાસણી કરી જરૂરી અભિપ્રાયો આપવા. થ્રી ફેસ પાવર મેળવવા મોબાઇલ ટાવરો ફીટ કરવા, બિનઅધિકૃત બાંધકામોની સ્થળ તપાસ કરી અટકાવવા અંગે જરૂરી રીપોર્ટ તૈયાર કરવા. જર્જરીત મકાનોના પંચનામાઓ કરી દુર કરવવાની કામગીરી, આર્કીટેકટ એન્જીનીયર, સ્ટ્રકચરલ ડિઝાઇનર્સના લાયસન્સ મેળવવા માટે આવતી અરજીઓની ચકાસણી કરી અભિપ્રાય આપવા. કોન્ટ્રાકટરોના ચાલતાં કામોની પ્રગતિ અને સુચના તૈયાર કરવી.
૪. બાંધકામ સમિતિ, ટાઉન પ્લાનીંગ સમિતિના ઠરાવો લખવાની કામગીરી.
૫. બાંધકામ પરવાનગીની અરજીઓની ચકાસણી કરી રજીસ્ટરમાં નોંધ કરવાની કામગીરી, સરકાર
તથા ખાનગી ટપાલોની કામગીરી, પરવાનગી તેમજ કંપલીશન ઓર્ડર લખવાની કામગીરી.
દેવાંગભાઇ સોની | સુપ. કમ સર્વેયર | ૯૮૭૯૫૯૧૪૬૫ |
મિહીર કડીયા | મ્યુનિસિપલ ઈજનેર | ૯૪૨૬૩૬૨૦૩૪ |
મિકેત પટેલ | ૯૪૨૬૫૨૪૩૨૨ | |
એઝાઝ બલોચ | સહાયક ક્લાર્ક | ૯૫૫૮૫૧૩૮૬૮ |
યોગેશભાઇ ભાવસાર | પટાવાળા | ૯૯૭૮૮૨૨૦૩૨ |
કે. એચ. મારવાડી | વોચમેન કમ પ્યુન | ૯૯૦૯૮૩૯૩૧૯ |
વારિગૃહ તથા જાહેર બાંધકામ
વિભાગ